તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લુણાથી બુટલેગર 64 હજારના દારૂ સાથે ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલિયા | વાલિયાના PSI એન.એન. નીનામાને બાતમી મળેલ કે લુણામાં રખા ફળિયામાં રહેતા મહેશ વસાવાએ તેની કારમાં દારૂ લઇ આવી પોતાના ઘરે સગેવગે કરે છે. જેના આધારે પોલીસ સ્ટાફ સાથે દરોડો પાડી મહેશ વસાવાને ઝડપી લેવાયો હતો. તેની પાસેથી 64 હજારનો દારૂ કબજે લેવાયો છે. આ દારૂ તે વાડીફળિયાના નિતેષ ઉર્ફે બોડીયા વસાવા પાસેથી લાવેલ હોય તેવી કબુલાત કરતા તેને વોન્ટેડ જાહેર કરી કુલ 2,14,200ના મુદ્દામાલ જપ્ત કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...