તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ankleshwar News Ankaleshwar Pyramann39s Angle Debris With Anchor Of Under Bridge 020513

અંકલેશ્વર પિરામણના રેલ્વે અન્ડર બ્રિજની એંગલ સાથે કન્ટેનર ભટકાતા એંગલ ધરાશયી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરના પિરામણ ગામમાં જવાના પ્રવેશ દ્વાર પાસે રેલ્વે અન્ડર બ્રિજ નીચે ભારે વાહનો માટે પ્રતિબંધ માટે રેલ્વે વિભાગ દ્વારા લોખંડ એંગલો લગાવામાં આવી છે. જે એંગલો સાથે કન્ટેનર ચાલક ધડાકાભેર ભટકાતા એંગલ તૂટી પડી હતી સદ્દનસીબે કોઈ જાનહાની થઇ ના હતી. પરંતુ અકસમાતના પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો.

અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવેની બાજુ માં આવેલ પિરામણ ગામના રેલ્વે અન્ડર બ્રિજ નીચે ભારે વાહનો પ્રવેશ નહિ તે માટે એંગલો બ્રિજ થી 10 ફૂટ દૂર લગાવામાં આવી છે. જે એંગલ સાથે આજરોજ સવારે કન્ટેનર ચાલકે બીન અધિકૃત બ્રિજ નીંચે થી પ્રવેશવાની કોશિષ કરી હતી. અને નીકળવાની પરોજણમાં રીતે લોખંડની એંગલ સાથે કન્ટેનરપાછળ ની બોડી ભટકતા આખું વેલ્ડિંગ કરેલ ...અનુસંધાન પાના નં.2

તૂટી પડેલ એંગલ સાથે કન્ટેનર નજરે પડે છે. હર્ષદ મિસ્ત્રી

અન્ય સમાચારો પણ છે...