બિઝનેસ પ્લસ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
Gઉદઝકના વૈજ્ઞાનિકની ડાયરેકટર ઓફ વિજ્ઞાન પ્રસારતરીકે પસંદગી
ડો. આર.ગોપીચંદ્રન, પ્રિિન્સપાલ સાયિન્ટસ્ટ, પયૉવરણ અને આબોહવા પરિવર્તન વિભાગ, જીઈઆરએમઆઈ, ગાંઘીનગરની ડાયરેકટર ઓફ વિજ્ઞાન પ્રસાર, નોઈડા દિલ્હી ખાતે પસંદગી થઈ છે. ડો. ગોપીચંદ્રન છેલ્લાં ૨૩ વર્ષથી શિક્ષણ, રાસાયણિક ઈકોલોજી તેમજ પયૉવરણીય ક્ષેત્રના સંશોધનમાં કાર્યરત છે. યુનાઈટેડ નેશન્સ એન્વાર્યમેન્ટ પ્રોગ્રામ દ્વારા ચાલતા પયૉવરણ અંગે ઓઝોન સ્તરના રક્ષણ માટે પણ કાર્યરત છે. તેઓ આંતરરાષ્ટ્રીય વપરાશકર્તા લીડરશપિ કાર્યક્રમ (આઈવીએલપી) ડિપાર્ટમેન્ટલ ઓફ સ્ટેટ, યુ.એસ.એ ના પણ વિદ્યાર્થી રહી ચૂકેલ છે.
સેન્ટ્રલ બેન્કને ‘ઇિન્દરા ગાંધી ’ રાજભાષા શિલ્ડ એનાયત કરાયો
અમદાવાદ : સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાને ‘ઇિન્દરા ગાંધી રાજભાષા શિલ્ડ’ એનાયત કરાયો છે. તા. ૧૪ સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં વિજ્ઞાનભવન ખાતે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના હસ્તે આ એવોર્ડ બેન્કના સી.એમ.ડી. મોહન વી. ટંકશાલેને એનાયત થયો હતો.