• Gujarati News
  • બોટાદમાં સગીર યુવતીને એક શખ્સ નસાડી જતા ચકચાર મચી

બોટાદમાં સગીર યુવતીને એક શખ્સ નસાડી જતા ચકચાર મચી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદ: બોટાદમાં બે દિવસ પુર્વે એક શખ્સ સગીરાને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે ભગાડી ગયાની સગીરાના પિતાએ પ્રજાપતિ શખ્સ વિરુધ્ધ બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ બોટાદ શહેરમાં ભાવનગર રોડ પર આવેલ રેલ્વે ફાટક પાછળ ઝવેરનગર ખાતે રહેતી સગીરાને આરોપી અરવિંદ કરશન પ્રજાપતિ જાતે કુંભાર લલચાવી ફોસલાવી બદકામ કરવાને ઇરાદે પોતાની મોટરસાઇકલ પર ભગાડી જઇ ગુન્હો કર્યા બાબતે સગીરાના પિતાએ ઉપરોકત આરોપી વિરુધ્ધ બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.