• Gujarati News
  • પેજ ૦૭ નું અનુસંધાન...

પેજ ૦૭ નું અનુસંધાન...

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ, બનાસકાંઠા અને ઉ. ગુ.ને સ્પર્શતી જાહેરાતો
# પાટણની મેડિકલ કોલેજને શ્રી સરસ્વતી મેડિકલ કોલેજ નામ અપાયું
# પાટણ તાલુકામાંથી અલગ સરસ્વતી તાલુકો બનશે
# સમી તાલુકામાંથી શંખેશ્ર્વર અલગ તાલુકો બનશે
# બનાસકાંઠાના વાવ તાલુકામાંથી સૂઇગામ અલગ તાલુકો બનશે
# દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ સાકાર કરવાના પ્રયાસો
# પાટણ જિલ્લાને વિકાસકામો માટે રૂ.ર૦૦૦ કરોડનું પેકેજ
# સાંતલપુર-રાધનપુર સ્પેશિયલ ઇન્વેટર્સ રિજિયન તરીકે મંજૂરી
# કૃષિ અને આૈધ્યોગિક વિકાસ માટે નક્કર આયોજન
# ૯૦૦ કિ.મીની નર્મદાની શાખા નહેરોથી ૪.૨૬ લાખ એકર જમીનમાં પિયત કરાવશે