• Gujarati News
  • રૂદાતલગામના ૩ શકુનિ ઝડપાયા

રૂદાતલગામના ૩ શકુનિ ઝડપાયા

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રાવણિયા જુગારની મોસમ શરૂ થઇ ગઇ હોય એમ જુગારના કિસ્સાઓ પ્રકાશમાં ચાવી રહ્યા છે. તાજેતરમાં વિરમગામના ચણોિઠયા ગામે ચાલતા જુગારધામ બાદ દેત્રોજ તાલુકાના રૂદાતલ ગામે તીનપત્તીનો જુગાર રમતા ૩ શકુનિઓને રૂ.૯,૮૧૦ નો મુદામાલ કબજે કરી જેલ હવાલે કરવામાં આવતા જુગારીઓ અને અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે.