બે લાખ લગિો બ્રિકસથી બન્યું રોમનું કોલોજિયમ
લંડન: લગિો ટોઈઝના લેગો બિલ્ડર રેયાન મેકનોટે બે લાખ લગિો બ્રિકસની મદદથી રોમના કોલોજિયમની પ્રતિકૃતિ તૈયાર કરી છે. વાસ્તવિકતા લાવવા માટે કોલોજિયમની બિલ્ડિંગ ઉપરાંત તેણે આસપાસમાં બનેલા બગીચા, સ્ટેચ્યૂ અને આઈસક્રીમ સ્ટોલ્સ પણ તૈયાર કર્યા છે.