• Gujarati News
  • ડોલર સામે રૂપિયો જુલાઈ વાયદામાં ૩૫ પૈસા નરમ

ડોલર સામે રૂપિયો જુલાઈ વાયદામાં ૩૫ પૈસા નરમ

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એમસીએકસ સ્ટોક એકસચેન્જ (એમસીએકસ-એસએકસ) પર વિવિધ કરન્સી વાયદાઓમાં ૧૧૧૬૧૭ સોદામાં કુલ રૂ.૧૧,૦૩૪.૯૦ કરોડનાં ૧૯૭૪૩૦૫ લોટનું ટનeઓવર નોંધાયું હતું. કુલ ઓપન ઈન્ટરેસ્ટ ૧૨૯૦૭૫૮ લોટનો હતો.
રૂપી-ડોલરના વાયદાઓમાં ૯૫૭૩૮ સોદામાં રૂ.૧૦,૬૦૧.૯૨ કરોડનાં ૧૯૧૩૭૯૯ લોટનું કામકાજ થયું હતું. ઓપન ઈન્ટરેસ્ટ ૧૨૩૫૨૭૭ લોટનો હતો. રૂપી-ડોલરનો જુલાઈ રૂ.૫૫.૧૭૦૦ ખૂલી, ચામાં રૂ.૫૫.૫૭૦૦ અને નીચામાં રૂ.૫૫.૦૫૦૦ રહી રૂ.૫૫.૫૨૨૫ બંધ રહ્યો હતો. ડોલર સામે રૂપિયો જુલાઈ વાયદામાં ૩૫ પૈસા ઘટ્યો હતો. રૂપી-ડોલરનો ઓગસ્ટ રૂ.૫૫.૩૬૦૦ ખૂલી, રૂ.૫૫.૪૪૨૫ના આગલા
બંધથી ૩૬ પૈસા ઘટી રૂ.૫૫.૮૦૨૫ બંધ રહ્યો હતો.
રૂપી-યુરોના વાયદાઓમાં ૮૩૪૮ સોદામાં રૂ.૨૩૯.૧૯ કરોડનાં ૩૫૨૧૯ લોટનું વોલ્યુમ થયું હતું. ઓપન ઈન્ટરેસ્ટ ૨૪૨૦૩ લોટનો હતો. રૂપી-યુરોનો જુલાઈ વાયદો રૂ.૬૭.૭૫૦૦ ખૂલી, અંતે રૂ.૬૭.૮૬૨૫ બંધ રહ્યો હતો. યુરો સામે રૂપિયામાં ૧૧ પૈસાનો ઘટાડો થયો હતો. રૂપી-યુરોનો ઓગસ્ટ વાયદો ૧૩ પૈસા ઘટી રૂ.૬૮.૧૪૦૦ બંધ રહ્યો હતો.રૂપી-પાઉન્ડના વાયદાઓમાં ૩૧૯૭ સોદામાં રૂ.૮૭.૮૬ કરોડનાં ૧૦૧૬૧ લોટના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ ૧૯૨૦૫ લોટનો હતો. રૂપી-પાઉન્ડનો જુલાઈ વાયદો રૂ.૮૬.૧૯૭૫ ખૂલી,
ઊપરમાં રૂ.૮૬.૬૨૦૦ અને નીચામાં રૂ.૮૬.૦૮૫૦ ના સ્તરે રહી બંધમાં રૂ.૮૬.૫૩૦૦ રહ્યો હતો.
રૂપિયો પાઉન્ડ સામે જુલાઈ વાયદામાં ૩૭ પૈસા નરમ રહ્યો હતો. રૂપી-યેનના વાયદાઓમાં ૪૩૩૪ સોદામાં રૂ.૧૦૫.૯૪ કરોડનાં ૧૫૧૨૬ લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ ૧૨૦૭૩
લોટનો હતો.
રૂપી-યેનનો જુલાઈ વાયદો રૂ.૬૯.૨૨૨૫ ખૂલી, ચામાં રૂ.૭૦.૨૮૦૦ અને નીચામાં રૂ.૬૯.૨૦૦૦ રહ્યા બાદ રૂ.૭૦.૨૩૨૫ બંધ રહ્યો હતો. યેન સામે રૂપિયો જુલાઈ વાયદામાં ૫૩ પૈસા
ઘટ્યો હતો.
રઝિવe બેંક ઓફ ઈન્ડિયાએ આજે તા.૧૮ જુલાઈને બુધવારે ડોલર સામે રૂપિયાનો રેફરન્સ રેટ ૧ ડોલર બરાબર રૂ.૫૫.૩૩૯૫ (ગયા મંગળવારે રૂ.૫૫.૧૪૫૫)નો જાહેર કર્યો હતો. આ જ પ્રમાણે યુરો સામે રૂપિયાનો રેફરન્સ રેટ રૂ.૬૭.૯૫૪૦ (ગયા મંગળવારે રૂ.૬૭.૭૨૬૦), બ્રિટશિ પાઉન્ડ સામે રૂ.૮૬.૫૫૧૦ (ગયા મંગળવારે રૂ.૮૬.૨૯૭૨) અને ૧૦૦ યેન સામે આજે રૂે.૭૦.૦૫૦૦ (ગયા મંગળવારે રૂ.૬૯.૮૮૦૦) જાહેર કયાe હતા.