• Gujarati News
  • છત્રાલમાં જુગાર રમતાં ૧૧ શકુની ઝડપાયા

છત્રાલમાં જુગાર રમતાં ૧૧ શકુની ઝડપાયા

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ નજીક છત્રાલ ગામે જાહેરમાં જુગાર રમાય છે તેવી બાતમીના આધારે તાલુકા પોલીસે દરોડો પાડી ૧૧ નબીરાઓને ૧૨,૮૭,૮૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
છત્રાલ ગામે આવેલી ફેકટરી સામે જાહેરમાં જુગાર રમાય છે તેવી બાતમીના આધારે કલોલ તાલુકા પોલીસે અચાનક દરોડો પાડી જુગાર રમતા અમદાવાદ તેમજ નંદાસણના ૧૧ શખ્સોને ઝડપી પાડ્યા હતા. રોકડા રૂ. ૫૫૮૦૦ તથા ૧૨ મોબાઇલ ફોન કિ.રૂ. ૧૫૫૦૦ તેમજ ત્રણ કાર અને એક ટુ વ્હીલર તથા જુગાર રમવાના અન્ય સાધન સાહિત્ય સહિત મળી કુલ રૂ. ૧૨,૮૭,૮૦૦ નો મુદ્દામાલ પોલીસે જ’ કરી જુગારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઝડપાયેલા જુગારીઓનાં નામ
ઈન્દ્રવદન ચંદુલાલ પટેલ રહે.૨૧,મનમંદિર સોસા.,રન્નાપાર્ક ઘાટલોડિયા,નીલ ગીરીશભાઇ પટેલ રહે. મધુવન સોસા.ઘાટલોડિયા, મંગળભાઇ કચરાભાઇ પટેલ રહે. નંદાસણ, પાર્થ ચંદુભાઇ પટેલ રહે. એ-૧/૬૩, અર્જુન ટાવર, ઘાટલોડિયા,દ્રપિેન ભરતભાઇ પટેલ રહે. બી-૧/૧૦૫, મધુવન ટેનામેન્ટ, ઘાટલોડિયા,સંજય બળદેવભાઇ પટેલ રહે. ૩, ઇલોરા પાર્ક સોસા. નારણપુરા,જીતુભાઇ બાબુલાલ પટેલ રહે. ૧૪૪, સ્વામી વિવેકાનંદ સોસાયટી વિભાગ-૫, ઘાટલોડિયા ,સમીર ભરતભાઇ પટેલ રહે. બી-૧૦૫ રવીપાર્ક ઘાટલોડિયા,દપિેન દિલીપભાઇ પટેલ રહે. મધુવન સોસા. ઘાટલોડિયા,ગીરીશકુમાર માણેકલાલ પટેલ રહે. લક્ષ્મીપુરા,નૈતિકકુમાર કિર્તીભાઇ પટેલ રહે. એ.૧૨ માધવવાડી ઘાટલોડિયા અમદાવાદ.