તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દે ધનાધન EP-9: ગુજરાતના રાજકીય રેડિયોમાં કોણ કેવાં ગીતો સાંભળવા માગે છે?

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
'દે ધના ધન' કાર્યક્રમ ગુજરાત વિધાનસભા ચૂંટણીના મુદ્દાઓ પર કટાક્ષ કરતો એક એપિસોડ છે. જેમાં ચૂંટણીના વિવિધ મુદ્દાઓ પર જાણીતાં વ્યંગકાર અને હાસ્ય લેખક વિનય દવે તમને રમૂજ પૂરી પાડે છે. આ એપિસોડમાં ચૂંટણી ટાણે નેતાઓ શું શું કરતા હોય છે. મતદારોને રિઝવવા માટે કેવાં વાનાં કરતાં હોય છે એ દર્શાવવામાં આવ્યું છે. વીડિયોમાં પશો અને નટુ ચૂંટણીને લઈને તોફાની ચર્ચા કરે છે. જુઓ દે ધના ધનનો આ નવમો એપિસોડ.
અન્ય સમાચારો પણ છે...