• Gujarati News
  • ZTE Q519T Smartphone With 4000mAh Battery, Android 5.0 Lollipop Launched

પાવરફુલ બેટરી, લોલીપોપ OS સાથે ZTEનો લો બજેટ સ્માર્ટફોન લોન્ચ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ સ્માર્ટફોન મકર કંપની ZTEએ ચાઇનામાં પોતાનો એક નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. કંપનીએ આ સ્માર્ટફોનમાંને Q519Tનામથી લોન્ચ કર્યો છે. ZTEએ આ સ્માર્ટફોનમાં બેટરી ફિચરને વધારે મહત્વ આપ્યુ છએ. ZTE Q519T સ્માર્ટફોનની કિંમત કંપનીએ $95 (લગભગ Rs. 6,000) રાખી છે. કંપનીના દાવા પ્રમાણે આ સ્માર્ટફોનમાં યુઝર્સને 35 દિવસનો સ્ટેન્ડબાય ટાઇમ મળે છે. સાથે સાથે બ્લ્યૂ, ગોલ્ડ અને વ્હાઇટ કલર વેરિએન્ટમાં આ સ્માર્ટફોને લોન્ચ કરવામાં આવ્યો છે.

ફિચર્સ-
ZETના આ સ્માર્ટફોનમાં 5-ઇંચની HD ડિસ્પ્લે આપવામાં આવી છે. જે (720x1280 પિકસ્લ) રિઝોલ્યુશન ક્વોલિટી આપે છે. સાથે સાથે આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ લોલીપોપ 5.0 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આ ફોનમાં 1GHz ક્વાડ-કોર મીડિયો ટેક MT6735 પ્રોસેસર આપવામાં આવ્યુ છે સાથે સાથે 1GB રેમ આપવામાં આવી છે. સારા ગ્રાફિક્સ માટે Mali T720MP1 ગ્રાફિક્સ કાર્ડ આપવામાં આવ્યુ છે.
આગળની સ્લાઇડમાં ક્લિક કરો અને જાણો બાકીના ફિચર્સ વિશે...