તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુબહુ iPhone, ચીની કંપનીએ લૉન્ચ કરેલા આ ફોનમાં છે આ 5 ખાસ ફિચર્સ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ ચીની કંપની ZTEએ લિમીટેડ એડિશન સ્માર્ટફોન લૉન્ચ કર્યો છે, આ મીડરેન્જ સ્માર્ટફોન પોતાના જુના વેરિએન્ટ Axon 7નું એક્સટેન્શન છે. આ અત્યારે માત્ર US માર્કેટમાં જ અવેલેબલ છે. આમાં કંપનીએ કેટલાક ખાસ ફિચર્સ આપ્યા છે અને તેની ડિસ્પ્લે હુબહુ આઇફોન જેવી જ આપવામાં આવી છે.
Axon 7 સ્માર્ટફોનમાં ડિસ્પ્લે, રેમ, સ્ટૉરેજ અને ડિઝાઇન એકદમ ખાસ છે. આની કિંમત લગભગ 34,100 રૂપિયા હશે. આનું સ્ટાન્ડર્ડ વેરિએન્ટ ચીનમાં મે મહિનામાં લૉન્ચ થયું હતું જેની કિંમત 27,300 રૂપિયા રાખવામાં આવી હતી.
આગળની સ્લાઇડ્સમાં જાણો ફોનના 5 ખાસ ફિચર્સ...
અન્ય સમાચારો પણ છે...