આ રીતે તમે ચલાવી શકો છો એકજ ફોનમાં 2 Facebook, વેરિફિકેશનની જરૂર નથી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ જો તમે એકજ ફોનમાં બે કે તેથી વધુ ફેસબુક એકાઉન્ટ ચલાવવા ઇચ્છતા હોય તો તે કરી શકો છો. આ માટે એક-બે નહીં પણ ત્રણ ઇઝી મેથડ છે. અહીં અમે તમને એકજ ફોનમાં બે ફેસબુક ચલાવવાની રીત બતાવીએ છીએ, આમાં મજાની વાત એ છે કે આમાં સિમની જરૂર નહીં પડે, એકવાર વેરિફિકેશન કર્યા બાદ તમે સિમ વિના જ બે-બે ફેસબુક ચલાવી શકો છો.
* જાણો કેવી રીતે એકજ ફોનમાં બે ફેસબુક એકાઉન્ટ ચલાવી શકાય છે.
Trick 1: બે એકાઉન્ટ સેટ કરવા માટે

Step1: જો તમે ફોનમાં બે એકાઉન્ટ સેટ કરવા માગતા હોય તો સૌથી પહેલા એક એપ ડાઉનલૉડ કરવી પડશે.
ગુગલ પ્લે સ્ટૉરમાં જઇને Parallel space- Multi accounts એપ ઇન્સ્ટૉલ કરો
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરી જાણો બાકીના સ્ટેપ્સ...
અન્ય સમાચારો પણ છે...