સ્માર્ટફોનના કી-બોર્ડમાં છુપાયેલી છે આ Trick, તમે પહેલા નહીં કરી હોય Use

App Trick: Search Contact with LaunchBoard Keyboard Android App

divyabhaskar.com

Nov 16, 2017, 11:04 AM IST

ગેજેટ ડેસ્કઃ એન્ડ્રોઇડ ફોનમાં ગૂગલના બિલ્ટ-ઇન કી-બોર્ડ હોય છે, આમાં અંગ્રેજી અને હિન્દીની સાથે રીઝનલ ભાષાઓ લખવાનો પણ ઓપ્શન હોય છે. સાથે યૂઝર આમાં સ્વાઇપ અને વૉઇસ કમાન્ડથી પણ ટાઇપિંગ કરી શકે છે. જોકે, એક ફ્રી એન્ડ્રોઇડ એપ એવી પણ છે જે કી-બોર્ડના એક્સપીરિયન્સને વધુ સારો બનાવી શકે છે. ખાસ વાત છે કે ટાઇપિંગ માટે ગૂગલ કી-બોર્ડના સેટિંગને આ રિપ્લેસ નથી કરતું, પણ એપ અને કૉન્ટેક્ટ સર્ચને આસાન બનાવી દે છે. આ તમારા ફોનની સ્ક્રીન પર હંમેશા અવેલેબલ રહેશે. જેનાથી ફોનમાં નવા પ્રકારનું ઇન્ટરફેસ દેખાશે.

# એપનું નામ અને ડિટેલ...
- કી-બોર્ડ સાથે જોડાયેલી આ એપનું નામ LaunchBoard છે, યૂઝર આને ગૂગલ પ્લે સ્ટૉર પરથી ફ્રીમાં ઇન્સ્ટૉલ કરી શકે છે.
- આ એપની સાઇઝ 9MB છે, એટલે ફોનમાં નાની સ્પેસમાં જ આને ઇન્સ્ટૉલ કરી શકાય છે.
- યૂઝર આને વિઝેટ્સની મદદથી ફોનની હૉમ સ્ક્રીન પર લાવી શકે છે. જેનાથી એપ અને સર્ચનું કામ થાય છે.
- આ એપને અત્યાર સુધી 10 હજારથી વધુવાર ઇન્સ્ટૉલ કરવામાં આવી છે.
- પ્લે સ્ટૉર પર યૂઝરે આને 5 માંથી 4.7 સ્ટાર રેટિંગ આપ્યું છે.

આગળની સ્લાઇડ્સમાં જાણો આ એપ કઇ રીતે કરે છે કામ...

X
App Trick: Search Contact with LaunchBoard Keyboard Android App

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી