આ રીતે TV પર દેખાશે ફોનની ફૂલ ડિસ્પ્લે, 3 સ્ટેપ ફોલો કરીને કરો કનેક્ટ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ સ્માર્ટફોનને ટેલિવિઝન સાથે કનેક્ટ કરી શકાય છે, જોકે કેટલાય યૂઝર્સને આને કનેક્ટ કરવાની પ્રૉસેસ વિશે ખબર નથી. સ્માર્ટફોનને ટીવી સાથે કનેક્ટ કરવાનો મોટો ફાયદો એ છે કે મોબાઇલની સ્ક્રીન મોટી જોઇ શકાય છે, એટલે કે યૂઝર મોટી સ્ક્રીન પર ગેમિંગ અને વીડિયોની મજા માણી શકે છે. સાથે વીડિયો કૉલિંગની પણ મજા આવે છે. જો તમે આમ કરવા ઇચ્છતા હોય તો અમે તમને એન્ડ્રોઇડ સ્માર્ટફોનને ટીવી સાથે કનેક્ટ કરવાની પ્રૉસેસ બતાવી રહ્યાં છીએ.
 
આગળની સ્લાઇડ્સ પર જાણો શું છે આખી પ્રૉસેસ...