તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

10 હજાર રૂ. સસ્તો થયો Sonyનો આ હાઇટેક સ્માર્ટફોન, 23MPનો છે કેમેરો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ Sony સ્માર્ટફોન ફેન માટે આનંદના સમાચાર છે, કંપનીએ ભારતમાં Xperia XZ ફોનની કિંમત 10 હજાર ઘટાડી દીધી છે, હવે આની નવી કિંમત 39,990 રૂપિયા છે. નોંધનીય છે કે કંપનીએ આને 49,990 રૂપિયામાં લૉન્ચ કર્યો હતો. Sonyનો આ હેન્ડસેટ દમદાર હાર્ડવેર અને પાવરફૂલ ફિચર્સથી ભરેલો છે. આ હેન્ડસેટ એવા યૂઝર્સ માટે બેસ્ટ ચૉઇસ બની શકે છે જેઓને ફોટોગ્રાફીનો શોખ છે. યૂઝર્સ આને Flipkart પરથી ખરીદી શકે છે, આ ગ્રેફાઇટ બ્લેક અને વ્હાઇટ કલર વેરિએન્ટમાં અવેલેબલ છે. 
 
* 23 મેગાપિક્સલ છે રિયર કેમેરા...
Sony Xperia XZમાં રિયર કેમેરો 23 મેગાપિક્સલ છે, આનાથી પ્રૉફેશનલ ફોટોગ્રાફી કરી શકાય છે. કેમેરાનું અપરચર f/2.0 છે, તેની સાથે આમા ફેજ ડિટેક્સન ઓટોફોકસ આપવામાં આવ્યું છે. આમાં પાવરફૂલ LED ફ્લેશ છે. કેમેરાની સેન્સર સાઇઝ 1/2.3" છે. આમાં જિઓ ટેગિંગ, ટચ ફોકસ, ફેસ ડિટેક્શન, HDR અને પેનોરમા જેવા ફિચર્સ પણ સામેલ છે. આની સાથે યૂઝર્સ આનાથી HD વીડિયો રેકોર્ડિંગ કરી શકે છે. સેલ્ફી માટે 13 મેગાપિક્સલ કેમેરો આપવામાં આવ્યો છે. 
 
આગળની સ્લાઇડ્સમાં જાણો Sony Xperia XZના અન્ય ફિચર્સ... 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો