તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Xolo Q600 With 4.5 inch Display Launched For Rs. 8,999

Xoloએ લોન્ચ કર્યો 4.5 ઇંચનો સસ્તો સ્માર્ટફોન, ક્વોડ કોર પ્રોસેસર સાથે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

Xolo એ પોતાની Q સીરીઝ હેઠળ નવો બજેટ સ્માર્ટફોન Xolo Q600 લોન્ચ કર્યો છે, જેની કિંમત 8999 રૂપિયા છે. આ સ્માર્ટફોનમાં 4.5 ઇંચનું TFT FWVGA ડિસ્પ્લે છે, જે 480X854 પિક્સલનાં રિઝોલ્યુશનને સપોર્ટ કરે છે. આ ફોનની ખાસિયત તેનું ક્વોડ કોર પ્રોસેસર પણ છે. ફોનની બેટરી પણ સારી એવી ક્ષમતા સાથે છે. આ એક ડ્યુઅલ સ્ટેન્ડબાય સાથેનો ડ્યુઅલ સિમ ફોન છે. ફોનનાં વધુ ફીચર્સ અંગે જાણવા આગળ ક્લિક કરો-