5 ઇંચની સ્ક્રીન, ક્વોડ કોર પ્રોસેસર સાથેનો બજેટ સ્માર્ટફોન આવ્યો બજારમાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારતીય મોબાઇલ ઉત્પાદક કંપની લાવાની ઇન્ટરનેશનલ બ્રાન્ડ Xolo એ પોતાનો નવો ક્વોડ કોર સ્માર્ટફોન Q1000 વેચાણ અર્થે ઓનલાઇન રિટેઇલ સ્ટોર Flipkart પર મૂક્યો છે. કંપનીએ જો કે સત્તાવાર રીતે આ ફોનની કિંમત જાહેર નથી કરી, પણ તેની કિંમત 14000 થી 15000 રૂપિયા વચ્ચે હોઇ શકે છે.

ફોનનાં ફીચર્સ માટે આગળ ક્લિક કરો-