હવે શ્યાઓમી લૉન્ચ કરશે Redmi 5 સ્માર્ટફોન, આ ફિચર્સ હશે ખાસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગેજેટ ડેસ્કઃ શ્યાઓમી 7 ડિસેમ્બરે ચીનમાં પોતાનો રેડમી 5 અને રેડમી 5 પ્લસ સ્માર્ટફોનને લૉન્ચ પહેલા શ્યાઓમીના ગ્લૉબલ સ્પૉકપર્સન Donovan Sungએ ટ્વીટર પર આ સ્માર્ટફોનના કેટલાક ફોટોઝ પૉસ્ટ કર્યા છે. 

 

લીક થયા ફોટોઝ...
ટ્વીટર પર લીક થયેલા ફોટોઝને આધારે કહી શકાય કે, શ્યાઓમીના આ ફોન હાઇટેક હશે.
- આ ફોન્સમાં પાતળા બેઝલ્સ અને 18:9ના એસ્પેક્ટ રેશિયોવાળી ડિસ્પ્લે હશે. 
- ફોટોઝ પરથી માનવામાં આવે છે કે, આ બન્ને સ્માર્ટફોનમાં એક રિયર માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર અવેલેબલ હશે.
- ઉપરાંત ફોનમાં ફ્રન્ટ પર કેપેસેટિવ બટન્સ પણ નહીં હોય.
- Redmi 5ને આ પહેલા TENAA વેબસાઇટ પર જોવામાં આવ્યો હતો, ત્યાં આના કેટલાક હાર્ડવેર સ્પેશિફિકેશન્સ લીક થયા હતા. 

- TENNA લિસ્ટીંગ અનુસાર, Redmi 5 સ્માર્ટફોન 1.8GHz ઓક્ટાકોર પ્રૉસેસર, સાથે સ્નેપડ્રેગન 450 SoC હશે.
- આમાં માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર પણ હશે.
- ફોનની બેટરી 3200mAh પાવર સાથે આવી શકે છે.

 

* ત્રણ વેરિએન્ટમાં હશે ફોન...
- 2GB રેમ/16GB મેમરી સ્ટૉરેજ
- 3GB રેમ/32GB મેમરી સ્ટૉરેજ
- 4GB રેમ/64GB મેમરી સ્ટૉરેજ
- આ સ્ટૉરેજને માઇક્રો SD કાર્ડની મદદથી 128GB સુધી વધારી શકાય છે.

 

આગળની સ્લાઇડ્સમાં જાણો રે રેડમી 5 પ્લસના ફિચર્સ..

અન્ય સમાચારો પણ છે...