45 દિવસમાં વેચાઇ ગયા Xiaomiના આ ફોનના 10 લાખ હેન્ડસેટ, શું છે એવું આમા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ શ્યાઓમીએ આ વર્ષેની શાનદાર શરૂઆત કરી છે, કંપની પોતાના અપકમિંગ સ્માર્ટફોનને લઇને ચર્ચામાં છે, સાથે જાન્યુઆરીમાં લૉન્ચ થયેલા શ્યાઓમી રેડમી નોટ 4 યૂઝર્સને ખુબ પસંદ આવી રહ્યો છે. ઓછા બજેટમાં આ સ્માર્ટફોન લુક્સ અને ફિચર્સ બન્નેને લઇને ચર્ચામાં છે.
 
* અત્યાર સુધી વેચાઇ ગયા આટલા હેન્ડસેટ...
શ્યાઓમીએ હવે સ્પષ્ટતા કરી છે કે કંપની રેડમી નોટ 4ની પહેલી સેલથી અત્યાર સુધી એટલે કે 45 દિવસની અંદર 10 લાખ યૂનિટ્સ વેચી ચૂકી છે. એટલે કે દર ચાર સેકન્ડ્સમાં ફોનનો એક યૂનિટ વેચાયો છે. કંપનીએ જણાવ્યું કે આ સાથે રેડમી નોટ 4 ભારતમાં ઓછા સમયમાં 1 મિલીયન યૂનિટ્સ વેચાવવા વાળો પહેલો સ્માર્ટફોન છે. 
 
આગળની સ્લાઇડ્સમાં જાણો શું છે ફોનમાં ખાસ... 
અન્ય સમાચારો પણ છે...