તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Xiaomi Redmi 1s And Mi3 Sale Starts At FlipKart On 6 October

Xiaomi સ્માર્ટફોન્સનું વેચાણ ફરીથી શરૂ, આ એક્સટેન્શન કરશે યુઝર્સની મદદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: ભારતમાં ખૂબ જ જાણીતા બની ચૂકેલા શ્યાઓમી રેડમી 1 એસ અને એમઆઇ3 સ્માર્ટફોન્સનું વેચાણ આજે સવારે 8 વાગ્યાથી શરૂ થઇ ચૂક્યું છે. આ વેચાણ ફ્લિપકાર્ટ પર શરૂ કરી દેવામાં આવ્યું છે. કંપનીની તરફથી 'બિગ બિલિયન ડે સેલ'ની સાથે તેને જોડી દેવામાં આવ્યા છે. આ વખતે શ્યાઓમી એમઆઇ રેડમી 1એસ સ્માર્ટફોનના 150000 યુનિટ્સ અને એમઆઇ3ના 25000 યુનિટ્સને વેચાણ માટે લાવવામાં આવ્યા છે.
આ વખતે ફોન્સને વેચાણ માટે લાવવા પાછળના ખાસ કારણમાં સ્માર્ટફોન્સની હાલ સુધી વેચાઇ ચુકેલા 300000થી પણ વધારે યુનિટ્સને ગણવામાં આવી રહ્યા છે. હાલમાં કંપનીએ તેને ફલેટ સેલમાં લાવવાનું નક્કી કર્યું છે. આ સ્માર્ટફોન્સની માંગ એટલી વધારે રહી છે કે સેલ શરૂ થતાંની સાથે જ આઉટ ઓફ સ્ટોક થઇ જાય છે અને અનેક લોકો તેનાથી વંચિત રહી જાય છે.
આગળની સ્લાઇડમાં જાણો ખાસ એક્સટેન્શન અને બુકિંગની સ્પેશ્યિલ ટિપ્સને વિશે