જાણો Windows 10ની આ 9 ખાસ વાતો, તમને ખુબ ઉપયોગી થઇ શકે છે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ માઇક્રોસોફ્ટ કંપની આજે (29 જુલાઇ) પોતાની નવી ઓપરેટિંગ સિસ્ટમ Windows 10ને લૉન્ચ કરવા જઇ રહી છે. યૂઝર્સ માની રહ્યા છે કે Windows 10 આવવાથી કૉમ્પ્યુટીંગની દુનિયા હંમેશા માટે બદલાઇ જશે. જોકે, Windows 10ને લઇને યૂઝર્સના મનમાં કેટલાક પ્રશ્નો પણ છે. પણ અમે divyabhaskar.com તમને બતાવી રહ્યા છીએ Windows 10 વિશેની એવી 9 વાતો જેને તમે પણ જાણવા માંગતા હશો.
1. શું છે નવું
Windows 10માં કેટલાક ફિચર્સ નવા છે. એપલના Siri અને ગુગલના Google Nowને ટક્કર આપવા માટે માઇક્રોસોફ્ટે Windows 10માં Cortana ડિજીટલ આસિસ્ટન્ટ ફિચર આપી રહી છે. માઇક્રોસોફ્ટનો દાવો છે કે Windows 10 PC પર કામ કરશો તે જ એપ્સ Windows 10 ટેબલેટ પર પણ કામ કરશે. આ ઉપરાંત માઇક્રોસોફ્ટ એજ વેબ બ્રાઉઝર્સમાં કેટલાક નવા ફિચર્સ આપ્યા છે.
(આગળની સ્લાઇડ્સમાં જાણો Windows 10માં અપગ્રેડ કરવા સાથે જોડાયેલી બાકીની 8 વાતો...)
અન્ય સમાચારો પણ છે...