તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

iPhone 7 ખરીદવો જોઇએ કે નહીં? 12 પૉઇન્ટથી જાતે જ નક્કી કરો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ નંબર વન ટેક કંપની એપલે 7મી સપ્ટેમ્બરે મોસ્ટ પૉપ્યુલર હેન્ડસેટ્સ iPhone 7 અને iPhone 7 પ્લસ લૉન્ચ કરી દીધા છે. આગામી 7 ઓક્ટોબરે ભારતમાં પણ 60 હજાર રૂપિયાની કિંમત સાથે રિલીઝ થશે. કંપનીએ ફોનમાં કેટલાક નવા ફિચર્સ આપ્યા છે પણ એક્સપર્ટ્સનું માનવું છે કે, નવા આઇફોનમાં કંઇ ખાસ નથી.
હવે આવા સમયે યૂઝર્સને પ્રશ્ન થાય કે, નવો આઇફોન ખરીદવો જોઇએ કે નહીં? જો તમે આઇફોન ખરીદવાનું વિચારી રહ્યાં હોય, તો અહીં અમે 6 પૉઇન્ટ્સ બતાવીએ છીએ જેના આધારે તમે જાતે જ નક્કી કરી શકશો કે ખરીદાય કે નહીં.
* આઇફોન ખરીદાય કે નહીં
1. ડિઝાઇનમાં ખાસ ડિફરન્સ નથી

નવા આઇફોન 7ની ડિઝાઇનમાં કંપનીએ કંઇ ખાસ ફેરફાર નથી કર્યો, જુના મૉડલ આઇફોન 6s અને 6s પ્લસમાં હતી તેવી જ ડિઝાઇન નવા મૉડલમાં આપી છે. હકીકતમાં આ ડિઝાઇન બે વર્ષ જુની છે જે પહેલા આઇફોન 6 અને 6 પ્લસ મૉડલમાં આપી હતી.
ડિઝાઇનમાં નાનો ચેન્જ જરૂર છે, કે બૉટમમાં સ્ટીરિઓ સ્પીકર્સ આપ્યા છે, ડ્યૂલ કેમેરા (આઇફોન 7 પ્લસ) અને એન્ટેના લાઇન આપ્યું છે. પણ આ કંઇ મોટો ફેરફાર ના કહેવાય.
આગળની સ્લાઇડ્સમાં વાંચો બાકીના પૉઇન્ટ વિશે...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો