તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવે વૉટ્સએપ જ વાંચી આપશે તમારી ચેટ્સ, નવા ફિચર્સ માટે ટેસ્ટિંગ શરૂ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ વૉટ્સએપ એક પછી એક નવા અપડેટ્સ લાવી રહ્યું છે. કંપની હવે ટૂંક સમયમાં યૂઝર્સ માટે મેસેજ રીડ આઉટ ફિચર લાવવા જઇ રહી છે. અત્યારે આ ફિચરનું iOS ડિવાઇસ પર ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. આ ફિચર આઇફોનના સ્પીક બટન પર જોવા મળ્યું છે. જ્યારે ચેટ મેસેજ પર ટેપિંગ કરવામાં આવશે ત્યારે તે એક્ટિવ થશે.
‘સ્પીક’માં કઇ ચેટને મોટેથી વાંચવી છે તેનો ઓપ્શન હશે. સાથે મેસેજના રિપ્લાય, ફોર્વર્ડ, કૉપી અને ડિલીટના ઓપ્શન પણ શૉ થશે. જોકે, આ ફિચર અત્યારે iOS ડિવાઇસ પર પણ અવેલેબલ નથી પણ ટૂંક સમયમાં કંપની બધા માટે રૉલઆઉટ કરી શકે છે.
વૉટ્સએપે એન્ડ્રોઇડના બીટા વર્ઝનમાં કેટલાક લેટેસ્ટ ફિચર્સ એડ કર્યા છે, જેમાં સ્ટીકર્સ, ઇમેજ પર રાઇટિંગ તેમજ સ્નેપચેટ વગેરે સામેલ છે.
આગળની સ્લાઇડ્સમાં જાણો વૉટ્સએપના અન્ય લેટેસ્ટ અપડેટ્સ...
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો