તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

New Update: હવે અંધારામાં પણ લઇ શકશો વૉટ્સએપથી સેલ્ફી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ વૉટ્સએપ હંમેશા નવા અપડેટ્સ આપીને એપને વધુ સારી બનાવવા પ્રયાસ કરે છે, હવે વધુ એક નવું અપડેટ આવ્યુ છે, તે પ્રમાણે હવે યૂઝર્સ અંધારામાં પણ વૉટ્સએપથી સેલ્ફી લઇ શકશે, એટલે કે ફોનમાં ફ્રન્ટ કેમેરા ફ્લેશ નહીં હોય તો પણ ચાલશે. તેનું કામ વૉટ્સએપ કરશે.
નવુ ફિચર્સ સેલ્ફી લવર્સ માટે ખુબ કામનું સાબિત થશે. અત્યારે આ એન્ડ્રોઇડના બીટી વર્ઝન માટે જ અવેલેબલ થશે.
* આ રીતે લઇ શકાશે સેલ્ફી

- બીટા વર્ઝનના અપડેટ્સ પછી વૉટ્સએપ યૂઝર્સ જ્યારે આનાથી સેલ્ફી ક્લિક કરશે તેમને ફ્રન્ટ ફેસિંગ ફ્લેશનો ઓપ્શન દેખાશે.
- આના પર જેવું ક્લિક કરશો ત્યાં સ્ક્રીન પર ફ્લેશ જેવી ઇફેક્ટ દેખાશે.
- આમ અંધારામાં પણ સેલ્ફી ક્લિક કરી શકાશે.
- જો ફોનમાં ફ્રેન્ટ કેમેરામાં ફ્લેશ નહીં હોય તો વૉટ્સએપ જ આ કામ કરી દેશે.
- આ ફિચર વૉટ્સએપના ઇન-બિલ્ટ કેમેરામાં જ હશે.
- તમે જેવું વૉટ્સએપના ફ્રન્ટ કેમેરા પર ટેપ કરશો, ત્યાં એક નવું આઇકૉન દેખાશે.
- તેના પર ક્લિક કરતા જ તમારી સ્ક્રીન બ્રાઇટ થઇ જશે અને ફ્લેશનું કામ કરશે.
આગળની સ્લાઇડ્સમા જાણો ઇમેજ ડ્રૉઇંગ અને સ્ટીકર્સના અપડેટ્સ પણ આવ્યા વૉટ્સએપમાં....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો