તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

WhatsAppમાં આવ્યા નવા Font, હવે આ રીતથી કરો નવા ફૉન્ટથી Chat

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ પૉપ્યુલર મેસેજિંગ એપ WhatsApp ચેટિંગને વધુ યૂઝર ફ્રેન્ડલી બનાવવા પ્રયાસ કર્યો છે, વધુ એક નવા ફૉન્ટને અપડેટ કર્યા છે, કંપનીએ સાયલન્ટલી નવા ફૉન્ટને રૉલઆઉટ કરી દીધા છે, જે વિન્ડોઝના Fixedsys ફૉન્ટ જેવા જ છે. આ નવા ફૉન્ટનો યૂઝ એન્ડ્રોઇડ અને iOS યૂઝર્સ બન્ને કરી શકશે.
* આ રીતે કરી શકશો નવા ફૉન્ટનો યૂઝ

એન્ડ્રોઇડ અને iOS યૂઝર્સે આ ફૉન્ટ યૂઝ કરવા સૌથી પહેલા ચેટીંગ દરમિયાન શબ્દની આગળ backquote symbol (`) ત્રણવાર અને પાછળ ત્રણવાર મુકવું પડશે. આમ કરવાથી ચેટિંગ નવા ફૉન્ટ સાથે થશે.
ઉદાહરણ તરીકે, જો તમારે Hello ટાઇપ કરવું હોય તો
```Hello``` આ રીતે લખવું પડશે.
ઉલ્લેખનીય છે કે, વૉટ્સએપ ટુંકસમયમાં iOS માટે નવું Notably ફિચર રૉલઆઉટ કરવા જઇ રહ્યું છે, આ ફિચરથી યૂઝર્સ મ્યૂઝીકને સાંભળીને શેર કરી શકશે.
આગળની સ્લાઇડ્સમાં જાણો... બૉલ્ડ અને ઇટાલિક ફૉન્ટ સાથે કઇ રીતે કરશો વૉટ્સએપમાં ચેટ...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો