હવે DP વધારે મોટું કરીને જુઓ, તમે ટ્રાય કર્યું WhatsApp નું આ નવું ફિચર

WhatsApp app Introduces New Features For Beta Version
WhatsApp app Introduces New Features For Beta Version
WhatsApp app Introduces New Features For Beta Version

divyabhaskar.com

Sep 27, 2017, 02:35 PM IST
ગેજેટ ડેસ્કઃ વૉટ્સએપ યૂઝર્સની ફેવરેટ શગલ બીજાનું DP ને જોવાનું હોય છે. ડીપી ચેન્જ થતાં જ બીજા તેને ઓપન કરીને જુએ છે, પણ WhatsApp યૂઝર્સની લાંબા સમયથી ફરિયાદ હતી કે તે બીજાની DP ને ઝૂમ કરીને નથી જોઇ શકતાં. પણ હવે આમ કરી શકાશે. WhatsApp એ આ માટે ફિચર લૉન્ચ કર્યું છે. આમાં WhatsApp યૂઝર્સ DP ને ઝૂમ કરી શકે છે. પણ હજુ આ ફિચર WhatsApp ના બીટા યૂઝર્સ માટે જ અવેલેબલ છે. જલ્દી બધા યૂઝર્સ માટે ઉપલબ્ધ થઇ જશે. જો તમે આ ફિચરને યૂઝ કરવા માંગતાં હોય તો તમારે Whatsapp નું બીટા વર્ઝન ડાઉનલૉડ કરવું પડશે. બીટા યૂઝર્સ દરેક WhatsApp ડીપીને ઝૂમ કરીને જોઇ શકે છે.
આ ફિચરની સાથે જ WhatsApp પર બે નવા ફિચર્સ પણ આવ્યા છે, જેના વિશે અમે તમને બતાવી રહ્યા છીએ. આ ફિચર પણ WhatsApp બીટા યૂઝર્સ માટે અવેલેબલ છે. ટુંકસમયમાં બધા WhatsApp યૂઝર્સ માટે ઉપલબ્ધ થઇ જશે. જાણો કયા છે આ નવા ફિચર્સ.
આગળની સ્લાઇડ્સમાં જાણો બીજા 2 નવા ફિચર્સ વિશે....
X
WhatsApp app Introduces New Features For Beta Version
WhatsApp app Introduces New Features For Beta Version
WhatsApp app Introduces New Features For Beta Version
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી