WhatsAppમાં આવ્યું ગ્રુપ માટે સ્પેશ્યલ ફિચર, આ રીતે કરી શકાશે USE

Whatsapp add Special feature with tagging is really interesting

divyabhaskar.com

Oct 25, 2016, 12:02 AM IST
ગેજેટ ડેસ્કઃ વૉટ્સએપના એક સ્પેશ્યલ ફિચરે ગ્રુપમાં વાત કરવી વધુ રોચક બનાવી દીધી છે. આ ફિચરમાં ફક્ત @ ટાઇપ કરીને ગ્રુપ મેમ્બર્સનું નામ અને નંબર જોવાની સાથે કોઇને ટેગ પણ કરી શકો છો. આની ખાસ વાત એ છે કે, તમે જેને ટેગ કરો છો તેનુ નામ બ્લૂ કલરમાં હાઇલાઇટ થઇ જાય છે
* ટેગિંગ ફિચરમાં આ છે ખાસ
- તમે વૉટ્સએપ ગ્રુપમાં કોઇપણ મેમ્બને ટેગ કરી શકો છો.
- ટેગ કરવાવાળા મેમ્બરનું નામ હાઇલાઇટ થશે.
- મેસેજ સેન્ડ કર્યા પછી ક્લિક કરવાથી તેની પ્રૉફાઇલ ઓપન થઇ જશે.
- એન્ડ્રોઇડ અને iOS બન્ને યૂઝર્સ આ ફિચરનો યૂઝ કરી શકે છે.
નોટઃ વૉટ્સએપના આ ફિચરનો યૂઝ કરવા માટે યૂઝરને નવા BETA વર્ઝનથી એપ અપડેટ કરવી પડશે.
આગળની સ્લાઇડ્સમાં જાણો આ ફિચરને યૂઝ કરવાની રીત...
X
Whatsapp add Special feature with tagging is really interesting
Whatsapp add Special feature with tagging is really interesting
Whatsapp add Special feature with tagging is really interesting
Whatsapp add Special feature with tagging is really interesting
Whatsapp add Special feature with tagging is really interesting
Whatsapp add Special feature with tagging is really interesting
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી