જાણો WhatsApp પર તમે કોની સાથે કેટલી વાતો કરી, અહીં દેખાય છે ચેટ રેકોર્ડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ વૉટ્સએપ પર દરેક વ્યક્તિ પોતાની મરજી પ્રમાણે પર્સનલ ચેટ અને ગ્રુપ ચેટ કરતો હોય છે. પણ તમને ખબર છે તમે કયા ફ્રેન્ડ સાથે કેટલી વાતો કરી છે?, અજો તમે જાણવા માંગતા હોય તે એક ઇઝી પ્રૉસેસથી આ કામ કરી શકો છો. વૉટ્સએપ પર ચેટ માટે ખાસ ફિચર છે જેની મદદથી તમે આ જાણી શકો છે. આઇઓએસ અને એન્ડ્રોઇડમાં અલગ અલગ રીતે કામ કરે છે. આ ફિચરની મદદથી તમે કોઇને પણ ચેટ હિસ્ટ્રી ટ્રેક કરી શકો છો, એટલે કે કોણે કોની સાથે કેટલી વાતો કરી તે આસાનીથી જાણી શકાય છે. 
 
જાણો કઇ રીતે ચેક કરી શકાય છે વૉટ્સએપનો ચેટ રેકોર્ડ.... આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....
અન્ય સમાચારો પણ છે...