તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

iPhone 7: ક્યાં સસ્તો ક્યાં મોંઘો, એક ક્લિકે જાણો દરેક દેશની કિંમત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ એપલના બે હાઇએન્ડ ડિવાઇસ નવી ટેકનોલૉજી સાથે માર્કેટમાં આવી ગયા છે, લોકો પણ તેને ખરીદવાની તૈયારીમાં છે. પણ તેની કિંમત દરેક દેશમાં અલગ અલગ હોય છે. ભારતમાં આગામી 7 ઓક્ટોબરે 60 હજાર શરૂઆતી કિંમત સાથે લૉન્ચ થશે, ત્યારે અમેરિકામાં તેની સ્ટાર્ટિંગ કિંમત 43 હજાર રૂપિયા છે.
હવે યૂઝર્સને પ્રશ્ન થાય કે ભારતની જેમ અન્ય દેશોમાં પણ આઇફોન મોંધો હશે. તેના સૉલ્યૂશન માટે અમે અહીં કેટલાક દેશોની લિસ્ટ થયેલી આઇફોન કિંમત વિશે બતાવીએ છીએ. જેના પરથી તમે સમજી શકો છો કે આઇફોન ક્યાં મોંઘો છે અને ક્યાં સસ્તો.
આગળની સ્લાઇડ્સમાં ગ્રાફિક્સમાં જુઓ શું છે અન્ય દેશોમાં આઇફોન 7ની કિંમત...
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો