તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટિપ્સ: આ રીતે સાફ કરો તમારા સ્માર્ટફોનની ટચસ્ક્રીનને...

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્ક: ગેજેટ માર્કેટમાં હવે ટચસ્ક્રીન ગેજેટનો જમાનો આવી ચૂક્યો છે. કી પેડ ફઓન્સ હવે આઉટ ડેટેડ થઇ ચૂક્યા છે. નવી જનરેશન આ ટચસ્ક્રીન ડિવાઇસનો ક્રેઝ રાખે છે. તેનું એકમાત્ર કારણ એ છે કે ટચ સ્ક્રીન ડિવાઇસને યુઝ કરવામાં નોન ટચ ડિવાઇસ કરતાં ઘણી સરળતા રહે છે. આ ટચસ્ક્રીન ડિવાઇસ વાપરવામાં તો સરળ છે પરંતુ તેની એક ખામી છે કે તે યુઝ કરતી સમયે ઝડપથી ગંદા થઇ જાય છે. જ્યારે આપણા આ ટચસ્ક્રીન ડિવાઇસ ગંદા થઇ જાય છે તો આપણે તેને સાફ કરવા માટે કોઇપણ કપડાંની મદદ લઇએ છીએ અથવા તો કપડાના છેડાને ભીનો કરીને તેને સાફ કરી દઇએ છીએ. આમ કરવાના કારણે લાંબાગાળે ફોનની સ્ક્રીન ખરાબ થઇ શકે છે. આજે અહીં એવી કેટલીક ટિપ્સ આપવામાં આવી છે કે જેની મદદથી સારી રીતે ફોને નુકસાન ન થાય તે રીતે ફોનની સ્ક્રીનને સાફ કરી શકાય છે.
ક્લિક કરો આગળની સ્લાઇડ પર અને જાણો ટચસ્ક્રીન ફોનને સાફ કરવાની ખાસ ટિપ્સને