તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શું થશે 1 એપ્રિલ પછી, Jioનો સાથ છોડી દેશે યૂઝર્સ ?

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગેજેટ ડેસ્ક: અત્યારસુધી એવું માનવામાં આવતું હતું કે જિયો યૂઝર્સ 1 એપ્રિલ પછી જિયોનો સાથ છોડી દેશે. ઉલ્લેખનીય છે કે 1 એપ્રિલથી જિયોની ફ્રી સર્વિસ બંધ થઇ જશે. તેથી જ એવું કહેવાતુ હતું કે જિયો યૂઝર્સ કંપનીનો સાથ છોડીને બીજા ઓપરેટર્સ પર શિફ્ટ કરી લેશે પરંતુ રિપોર્ટેઆ વાતને ખોટી સાબિત કરી દીધી છે.
 
આવું થશે 1 એપ્રિલ પછી...
'Wall Street Research And Brokerage Firm' ના રિપોર્ટ મુજબ જિયો કસ્ટમર્સ લોયલ કસ્ટમર છે, જે જિયોનો સાથ નહી છોડે. રિપોર્ટમાં કહેવાયુ છે જિયો કસ્ટમર મામલે થોડા દિવસોમાં જ આઈડિયા અને વોડાફોનને પણ હરાવી દેશે. 4Gમાં અપગ્રેડ કરનારા ઓપરેટર્સ પણ જિયોને જ પસંદ કરશે.
 
આગળની સ્લાઈડમાં જાણો કેટલા ટકા લોકો જિયોને પોતાને પ્રાઈમરી નંબર રાખશે...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો