વોડાફોને લોન્ચ કર્યો સસ્તો સ્માર્ટફોન

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વોડાફોને યુકેમાં એક નવો એન્ડ્રોઇડ ફોન લોન્ચ કર્યો છે, જે સામાન્ય મોબાઇલ ફોન કરતા ઘણો નાનો છે. વોડાફોન સ્માર્ટના નામે લોન્ચ કરાયેલા આ મોબાઇલની બોડી ઘણી સોલિડ છે. ફોન કોલને મ્યુટ કરવા માટે સ્ક્રીનને થોડી સ્વાઇપ કરવી પડે છે.કંપનીએ ઘણી ઓછી કિંમતે ફોનને યુકેના બજારોમાં લોન્ચ કર્યો છે. કંપનીએ જણાવ્યા પ્રમાણે ફોનનો દેખાવ તેની સૌથી મોટી ખાસિયત છે.ફિચર પર એક નજર -3.2 ઇંચની સ્ક્રીન -320X480 રિઝોલ્યુશન સપોર્ટ -800 મેગાહર્ટઝનું પ્રોસેસર -2.3 જિંજરબોર્ડ ઓએસ -12.35 એમએમ જાડાઇ -150 એમબી ઇન્ટરનલ મેમરી -3.2 મેગાપિક્સલ કેમેરા -કિંમત 7000 રૂપિયા
Related Articles:

એટલો પાતળો છે આ સ્માર્ટફોન..1 હાથમાં સમાઇ જશે 10 ફોન
રૂ.2000માં બુક કરાવો સેમસંગ ગેલેક્સી એસ-3 સ્માર્ટફોન
સસ્તા ટચપેડથી પણ વધુ સારા સ્માર્ટફોન
હવે સ્માર્ટફોન દ્વારા થશે બીમારીનો ઈલાજ!
સ્માર્ટફોન જે આપોઆપ સાયલન્ટ થઇ જશે