આ વેબસાઇટ બતાવી દેશે આ Files માં છે Virus, ડાઉનલૉડીંગ પહેલા કરો ચેક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ આપણે ઇન્ટરનેટ પરથી રેગ્યૂલર ફાઇલ્સ ડાઉનલૉડ કરીએ છીએ, આમાં સૉન્ગ, મૂવીઝ, વીડિયોઝ વગેરે સામેલ છે. આના મારફતે આપણા ફોન, લેપટૉપ અને કૉમ્પ્યુટરમાં ઘણાબધા વાયરસ પહોંચી જાય છે. ઘણીવાર એન્ટીવાયરસ સૉફ્ટવેર પણ આ ફાઇલ્સની સાથે સાથે આવનારા વાયરસને ડિટેક્ટ નથી કરી શકતું. જો આમ થતું હોય તો આનું સૉલ્યૂશન અહીં છે. એક વેબસાઇટ છે જે તમને ફાઇલ ડાઉનલૉડ કરતા પહેલા બતાવી દેશે કે આમાં વાયરસ છે કે નહીં. તમારે માત્ર લિંક કે URL જેનાથી તમે ડાઉનલૉડીંગ કરી રહ્યાં છો તે વેબસાઇટ પર નાંખવાની હોય છે. 
 
આ વેબસાઇટનું નામ Virus Total છે. આ વેબસાઇટ પર તમે 128MB સુધીની ફાઇલ્સ અપલૉડ કરી શકો છો. ત્યારબાદ 63 સ્કેનર થ્રૂ ફાઇલને સ્કેન કરવામાં આવે છે. ફાઇલમાં વાયરસ, માલવેયર, ટ્રૉઝન કે વૉર્મને ટ્રેસ કરવામાં આવે છે અને રિઝલ્ટ યૂઝર્સને બતાવવામાં આવી છે. 
 
આગળની સ્લાઇડ્સમાં જાણો આ વેબસાઇટને યૂઝ કરવાની પ્રૉસેસ... 
અન્ય સમાચારો પણ છે...