WhatsAppએ આપી deleted મેસેજ વાંચવાની ફેસિલિટી, ડાઉનલૉડ કરવી પડશે એપ

WhatsApp: Viral Trick Of App, You Can Read Deleted Message
WhatsApp: Viral Trick Of App, You Can Read Deleted Message
WhatsApp: Viral Trick Of App, You Can Read Deleted Message
WhatsApp: Viral Trick Of App, You Can Read Deleted Message

divyabhaskar.com

Nov 16, 2017, 03:33 PM IST

ગેજેટ ડેસ્કઃ તાજેતરમાં WhatsAppએ મોસ્ટ અવેટેડ ફિચર લૉન્ચ કર્યુ હતું જેમાં યૂઝર મેસેજને સેન્ડ કરીને ડિલીટ કરી શકે છે. જો રિસીવરે મેસેજ વાંચ્યો નથી તો સેન્ડર મેસેજને 7 મિનીટની અંદર ડિલીટ કરી શકે છે. આ ફિચર્સ આવ્યા બાદ યૂઝર્સ ખુબ જ ખુશ છે. પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે તમને મેસેજ મોકલ્યા બાદ સેન્ડરે જે મેસેજ ડિલીટ કર્યા છે તેને તમે વાંચી શકો છો તે પણ એકદમ આસાનીથી. આ માટે તમારે ગૂગલ પ્લે સ્ટૉર પરથી Timeline notification history એપ ડાઉનલૉડ કરવી પડશે. આ ફ્રી છે. આને યૂઝ કરવી એકદમ ઇઝી છે.


આ રીતે કરે છે કામ
- એપને ડાઉનલૉડ કર્યા બાદ તે ફોનના નોટિફિકેશનને એક્સેસ કરવાની પરમીશન માંગે છે, જેને તમારે Allow કરવું પડશે. ત્યારબાદ આ કામ કરવાનું શરૂ કરી દેશે.
- જેવો WhatsApp પર તમને કોઇ મેસેજ Send કરીને ડિલીટ કરશે તો તે મેસેજ તમને ટાઇમલાઇન એપમાં દેખાશે. તમારે બસ એપને ઓપન કરવાની છે, મેસેજની પુરેપુરી ડિટેલ અહીં મળી જશે. Deleted મેસેજની સાથે જ બીજા મેસેજ પણ અહીં દેખાશે.
- આ એપને DainikBhaskar.comએ ટેસ્ટ કર્યો છે. આ કામ કરી રહી છે. એકવાર ઇન્સ્ટૉલ કર્યાના થોડીવાર પર આ કામ કરવાનું શરૂ કરી દે છે. આનું ઇન્ટરફેસ ખુબ ઇઝી છે. આ પ્રકારની બીજી એપ્સ પણ પ્લે સ્ટૉર પર છે.

આગળની સ્લાઇડ્સમાં સમજો આ પુરેપુરી પ્રૉસેસ...

X
WhatsApp: Viral Trick Of App, You Can Read Deleted Message
WhatsApp: Viral Trick Of App, You Can Read Deleted Message
WhatsApp: Viral Trick Of App, You Can Read Deleted Message
WhatsApp: Viral Trick Of App, You Can Read Deleted Message
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી