PHOTOS: પહેલી જ વાર લોન્ચ થયું 22 ઇંચનું ટેબલેટ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વ્યુસોનિક કંપનીએ 22 ઇંચની સ્ક્રીનવાળું એન્ડ્રોઇડ ટેબલેટ રજુ કર્યું છે. કંપનીનો આ પાછળનો હેતુ ક્લાસરૂમમાં તેનો ઉપયોગ કરવા માટે કે બજેટમાં કોમ્પ્યુટર ઇચ્છતા પરીવારો માટે છે.



કંપનીએ એન્ડ્રોઇડના લેટેસ્ટ વર્ઝન પર ચાલતું ટેબલેટ તાઇવાનના તાઇપેઇ ખાતે કોમ્પ્યુટેક્સ ટ્રેડ ફેર ખાતે લોન્ચ કર્યું હતું.



કંપની ક્લાસરૂમ ટીચિંગ માટે આ ટેબલેટ પર ખાસ એપ તૈયાર કરવા માગે છે. માઇક્રોસોફ્ટ પણ આ વર્ષે 22 ઇંચનું ટેબલેટ કોમ્પ્યુટર લોન્ચ કરી રહી છે.



સ્ક્રીન રિઝોલ્યુશન 1920x80 1જીબી રેમ, ડ્યુઅલ કોર પ્રોસેસર કિંમત 497 ડોલર