તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આ ટ્રિક્સથી એન્ડ્રોઇડમાં યૂઝ કરો Free 3G ઇન્ટરનેટ, નહીં લાગે કોઇ ચાર્જ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ આજકાલ કોઇપણ કામ કરવા ઇન્ટરનેટની જરૂર પડે છે અને તેમાય ફાસ્ટ સ્પીડ ઇન્ટરનેટ માટે 3G કે 4G ડેટા યૂઝ કરવો પડે છે. આમ કરવા યૂઝર્સે વધુ પૈસા ચૂકવવા પડે છે. પણ જો તમે એન્ડ્રોઇડ યૂઝર્સ હોય અને ફ્રી 3G ઇન્ટરનેટ યૂઝ કરવા માગતા હોય તો આસાનીથી કરી શકો છે.
અહીં અમે તમને એક એવી ટ્રિક બતાવીએ છીએ જેની મદદથી તમે એન્ડ્રોઇડ ફોનમાં Free 3G ઇન્ટરનેટ યૂઝ કરી શકો છો.
* આ રીતે મળશે એન્ડ્રોઇડમાં Free 3G ઇન્ટરનેટ ડેટા
* ફ્રી ડેટા મેળવવા માટેની જરૂરી વસ્તુઓ
- સ્માર્ટફોન
- સ્માર્ટફોન કેસ
- ડક્ટ ટેપ

* આ છે આખી ટ્રિક્સ
સૌથી પહેલા ટેપને કાપીને વાળી દો, પછી તેના ઓછામાં ઓછા 4-5 લેટર બનાવો, ત્યારબાદ તેને સ્માર્ટફોન અને બેક કવરની નીચે મુકી દો. ધ્યાન રાખો કે ટેપની લંબાઇ એટલી બધી ના રાખવી કે કેમેરો અને ફ્લેશ લાઇટ ઢંકાઇ જાય. આમ કર્યા પછી તમે અનલિમીટેડ ફ્રી ડેટા યૂઝ કરી શકો છો. હવે તમારો ફોન સર્વિસ પ્રોવાઇડરને ડેટા યૂઝેસનો ફાઇલ રિપોર્ટ નથી મોકલી શકતો.
Note- આ ટ્રિક ThioJoe યુટ્યૂબ ચેનલ પરથી લેવામાં આવી છે, ક્રિએટરે દાવો કર્યા છે કે ટ્રિક પુરેપુરી ઇફેક્ટિવ છે. તેના આધારે અમે તમને આ ટ્રિક બતાવીએ છીએ.
આગળની સ્લાઇડ્સમાં જાણો... કેવી રીતે કરે છે ટ્રિક કામ અને કેમ મળે છે ફ્રી ડેટા...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો