Call Recordingની બેસ્ટ App, પાસવર્ડથી લૉક કરી શકાય છે રેકોર્ડિંગ

Call Recorder ACR: You Can Record Any Call with this app

કોઇનો પણ કૉલ રેકોર્ડ કરવા માટે Call Recorder ACR એ બેસ્ટ અને સિક્યૉર એપ છે, રેકોર્ડ ઉપરાંત પાસવર્ડથી સિક્યૉર પણ કરી શકાય

divyabhaskar.com

Aug 04, 2017, 11:37 AM IST
ગેજેટ ડેસ્કઃ કૉલ રેકોર્ડિંગનું ફિચર હવે હાઇએન્ડ ફોનમાં આસાનીથી મળી રહ્યું છે. જો તમારા ફોનમાં કૉલ રેકોર્ડિંગ ના હોય તો પણ તમે આસાનીથી કૉલ રેકોર્ડ કરી શકો છો. આ માટે તમારે ફોનમા એક એપ ઇન્સ્ટૉલ કરવી પડશે. આ એપ ગૂગલ પ્લે સ્ટૉર પર ફ્રીમાં અવેલેબલ છે. અનોખા ફિચર્સના કારણે આને રેકોર્ડિંગની બેસ્ટ એપ કહેવામાં આવે છે.
જાણો એપ વિશે...
આ એપનું નામ Call Recorder ACR છે, આને યૂઝર્સે ખુબ હેલ્પફૂલ એપ ગણાવી છે. એપને ઇન્સ્ટૉલ કરીને ઓપન કરો. ત્યાં enableનો ઓપ્શન દેખાશે તેને ઓન કરી દો.
નોટઃ- આ એપ મોટોરોલાના ફોનમાં કામ નહીં કરે.
આગળની સ્લાઇડ્સમાં જાણો આગળની પ્રૉસેસ...
X
Call Recorder ACR: You Can Record Any Call with this app

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી