5.5 ઇંચની સ્ક્રીનમાં માઇક્રોમેક્સે લોન્ચ કર્યો Canvas XL2

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફોટો - Micromax Canvas XL2 A109)
ગુરગાંવ, હરિયાણા : માઇક્રોમેક્સનું નવું ફેબલેટ Canvas XL2 A109 વેચાણ માટે આવી ચૂક્યું છે. થોડા દિવસ પહેલાં ફેબલેટને કંપનીની સાઇટ પર વિના કિંમતે લિસ્ટ કરવામાં આવ્યું હતું. હવે કંપનીએ તેની કિંમતનો ખુલાસો કર્યો છે. Canvas XL2 A109 ફેબલેટને રૂ. 10999માં લોન્ચ કરવામાં આવ્યું છે.
Canvas XLમાં 6 ઇંચની સ્ક્રીન આપવામાં આવી છે ત્યાં, Canvas XL2 A109માં 5.5 ઇંચની સ્ક્રીન આપવામાં આવી છે. આ સિવાય માઇક્રોમેક્સનો આ નવો ગેજેટ એન્ડ્રોઇડ કિટકેટ 4.4.2 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.
આગળની સ્લાઇડ પર જાણો Canvas XL2 A109ના ખાસ ફીચર્સ વિશે વિગતે