• Gujarati News
  • Under 9K Quad core Phone Launched By Intex To Compete With Micromax Canvas HD

ઇન્ટેક્સે લોન્ચ કર્યો માઇક્રોમેક્સ Canvas HDનો સસ્તો વિકલ્પ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જો તમારે માઇક્રોમેક્સનાં 15000 રૂપિયાથી વધુની કિંમતનાં Canvas HD A116ની જગ્યાએ 10000 રૂપિયાની અંદર તેનો કોઇ વિકલ્પ જોઇતો હોય તો ઇન્ટેક્સે તમારા માટે આવો જ એક ક્વોડ કોર સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. ઇન્ટેક્સ મોબાઇલ્સે પોતાની એક્વા રેન્જ હેઠળ Aqua i6 સ્માર્ટફોન લોન્ચ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે ઇન્ટેક્સનો આ ફોન quad-core MediaTek MT6582 પ્રોસેસર પર કામ કરે છે અને કેનવાસ એચડી પણ આ જ પ્રોસેસર પર કામ કરે છે. Aqua i6માં 5 ઇંચનું ડિસ્પ્લે છે, જે 480 x 854 પિક્સલનાં રિઝોલ્યુશનને સપોર્ટ કરે છે.

બંને ફોનનાં ફીચર્સ વાંચવા આગળ ક્લિક કરો-