તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

3 માર્ચથી ચેન્જ થઇ જશે Twitterની ટાઈમલાઈન, ઑટોમેટિક થશે અપગ્રેડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્ક: ટ્વીટર 3 માર્ચે નવી ટાઇમલાઈન ડિસ્પ્લે કરવાનું છે. આ નવી ટાઈમલાઈન આવ્યાં પછી યૂઝર્સ પોતાના પ્રોફાઈલ, લિસ્ટ્સ અને કલેક્શન્સ આની પર લગાવી શકશે.
Hide Media ઓપ્શન...
આ ઉપરાંત ટ્વીટર Hide Media ઑપ્શન પણ કાઢી નાખશે. આના નીકળી જવાથી ટ્વીટ વાય ડિફૉલ્ટ એક્સપેન્ડ થઈ જશે. નવી ટાઇમલાઇન આવ્યાં પછી રિટ્વીટ કરવાનું સરળ બની જશે. બધી ટાઇમલાઈન ઑટોમેટિકલી અપગ્રેડ થઈ જશે, પરંતુ તેની કરંટ સાઈઝ અને કસ્ટમાઈજેશન પ્રેફરેન્સ પહેલાની જ રહેશે.
ટ્વીટરે પોતાના બ્લોગ પોસ્ટ પર જાણકારી આપતાં કહ્યું છે કે નવી ટાઇમલાઇન પર કન્ટેન્ટ પહેલા કરતા વધુ રિચ, રિસ્પોન્સિવ, મીડિયા ફોરવર્ડ ફોર્મેટમાં ડિસ્પ્લે થશે.
અન્ય સમાચારો પણ છે...