3 બેટરી, 60MP કેમેરા અને 1000GB સ્ટૉરેજ, આ છે દુનિયાનો સૌથી સ્ટ્રૉન્ગ ફોન

Turing phone cadenza 2 socs 12GB RAM and hightec specs

divyabhaskar.com

Oct 19, 2016, 03:56 PM IST
ગેજેટ ડેસ્કઃ ટેક વર્લ્ડમાં હવે એવા પાવરફૂલ સ્માર્ટફોન આવી રહ્યાં છે જે અત્યાર સુધીના બેસ્ટ ફિચર્સ ધરાવે છે. 5G સ્પીડને સપોર્ટ કરનારા આ હેન્ડસેટ્સમાં અત્યાર સુધીની બધી જ ખામીઓને દૂર કરવાની કોશિશ કરવામાં આવી છે.
ફિનલેન્ડની કંપની ટ્યૂરિંગ રોબૉટિક ઇન્ડસ્ટ્રીઝ (Turing Robotic Industries) પણ એક એવો જ ફોન લૉન્ચ કરવા જઇ રહી છે, જેને સુપર ફોન પણ કહેવાઇ શકે છે. ખાસ વાત તો એ છે કે આના ફિચર્સ કોઇને પણ હેરાન કરી દે એવા છે.
મલ્ટીપલ બેટરી, 50 મેગાપિક્સલ કેમેરા, 10GB રેમ, આવા કેટલાય ફિચર્સ વિશે આપણે માત્ર વાતો જ સાંભળી છે, પણ હવે આનાથી પણ હાઇટેક ફિચર્સ ટ્યૂરિંગ ફોન કેડેનજામાં મળશે. આ ફોનમાં 12GB રેમ, 60 મેગાપિક્સલ કેમેરા સાથે 3 બેટરી આપવામાં આવશે.
* 2017માં થશે લૉન્ચ
ટ્યૂરિંગ રોબૉટિંક ઇન્ડસ્ટ્રીઝ આ ફોનને આગામી વર્ષ 2017માં લૉન્ચ કરશે. કંપનીએ હજુ સુધી લૉન્ચ ડેટ વિશે માહિતી નથી આપીત. પણ માનવામા આવે છે કે, 2017ના પહેલા ક્વાર્ટરમાં આને લૉન્ચ કરી શકાય છે. કંપની આ હેન્ડસેટનું પ્રી-બુકિંગ પણ શરૂ કરી દીધું છે. આ બે કલરમાં છે Dark Wyvern અને Dw Glaedr.
* અનબ્રેકેબલ છે સ્માર્ટફોન
કંપનીએ સ્માર્ટફોનની બૉડી જે મટેરિયલથી તૈયાર કરી છે, તે લિક્વિડમોર્ફિયમ (liquidmorphium) છે. કંપનીનો દાવો છે કે આ એલ્યૂમીનિયમ અને સ્ટીલથી પણ વધુ મજબૂત હોય છે.
આગળની સ્લાઇડ્સમાં જાણો ટ્યૂરિંગ ફોન કેડેનજા ફોનના ફિચર્સ...
X
Turing phone cadenza 2 socs 12GB RAM and hightec specs
Turing phone cadenza 2 socs 12GB RAM and hightec specs
Turing phone cadenza 2 socs 12GB RAM and hightec specs
Turing phone cadenza 2 socs 12GB RAM and hightec specs
Turing phone cadenza 2 socs 12GB RAM and hightec specs
Turing phone cadenza 2 socs 12GB RAM and hightec specs
Turing phone cadenza 2 socs 12GB RAM and hightec specs
Turing phone cadenza 2 socs 12GB RAM and hightec specs
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી