કેટલીક વસ્તુઓ, ફોટોઝ અને ફાઇલ્સ એવી હોય છે જેને આપણે બીજાને બતાવવા નથી માગતા, કેમકે આવી વસ્તુઓ આપણા માટે પર્સનલ હોય છે
ગેજેટ ડેસ્કઃ સ્માર્ટફોનમાં પર્સનલ ફોટોઝ અને ફાઇલને હાઇડ કરવા માટે ખાસ ફિચર નથી, પણ જો તમારી કોઇ પર્સનલ ફાઇલ કે ફોટોઝને હાઇડ કરવા માગતા હોય તો અહીં કેટલીક એન્ડ્રોઇડ એપ્સ બતાવવામાં આવી છે, જેની મદદથી તમે આ કામ કરી શકો છો.
* આ રીતે ફોનમાં છુપાવો તમારા પર્સનલ ફોટોઝ અને ફાઇલ્સ...
* Hide Photos, Video-Hide it Pro
આ એપની મદદથી તમે ફોટો, વીડિયો, એપ, મેસેજ અને કૉલ્સને પણ હાઇડ કરી શકો છો. આ એપ એકદમ ફ્રી છે. આ એપની મદદથી તમે ફોટોઝ અને વીડિયોઝને ગેલેરીમાંથી હાઇડ કરી શકો છો, અને તેને આસાનીથી એક્સેસ પણ કરી શકો છો.
- ઇન્સ્ટૉલ - 50 કરોડ
- રિક્વાયર એન્ડ્રોઇડ - 3.0 કે તેનાથી ઉપરની
- સ્ટાર - 4.4 રેટિંગ
- રિક્વાયર એન્ડ્રોઇડ - 3.0 કે તેનાથી ઉપરની
- સ્ટાર - 4.4 રેટિંગ
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરી જાણો અન્ય એપ્સ વિશે...