• Gujarati News
  • Top Voice Calling Tablets Costing Less Than 15000 Rs

રૂ. 15000થી પણ ઓછી કિંમતમાં મળી રહ્યા છે 8 વોઇસ કોલિંગ ટેબલેટ્સ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફોટો - HP Slate 6 Voice Tab II)
ગેજેટ ડેસ્ક: HPએ પોતાના સ્લેટ 6 વોઇસ ટેબ6નું સક્સેસર સ્લેટ 6 વોઇસ ટેબ 2 ભારતીય માર્કેટમાં લોન્ચ થઇ ગયું છે. આ ટેબલેટની કિંમત રૂ. 15900ની રાખવામાં આવી છે. HPએ પોતાના નવા ટેબલેટની એન્ડ્રોઇડ કિટકેટ 4.4.2 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. સ્લેટ 6માં 6 ઇંચની સ્ક્રીનની સાથે 1.2 જીએચઝેડનું ક્વાડકોર પ્રોસેસર આપવામાં આવ્યું છે.
આ સાથે આવતીકાલે એપલ પણ પોતાના આઇપેડ મીની 3ને પણ લોન્ચ કરવા જઇ રહ્યું છે. શક્ય છે કે આ ટેબલેટ્સ તેની સામે ટક્કર આપવામાં મદદ કરી શકે છે.
HP Slate 6 Voice Tab II
કિંમત - 15990 રૂ.
* 6 ઇંચની સ્ક્રીન
* 720*1280 પિક્સલ રિઝોલ્યુશન
* 1.2 GHz ક્વાડકોર પ્રોસેસર
* 16 GB ઇન્ટરનલ મેમરી
* 1 GB રેમ
* 8 એમપી રિઅર કેમેરા
* 2 એમપી ફ્રન્ટ કેમેરા
* એન્ડ્રોઇડ 4.4.2 ઓપરેટિંગ સિસ્ટમ
* 3000 mAh બેટરી
ભારતીય માર્કેટમાં નવા HPના ટેબલેટને ટક્કર આપવા માટે અનેક વેરિઅંટ માર્કેટમાં મળી રહ્યા છે.
દિવ્યભાસ્કર.કોમ આપને બતાવી રહ્યું છે 7 વોઇસ કોલિંગ ટેબલેટ્સને વિશે