આ છે ટોપ 10 વિન્ડોઝ મોબાઇલ, કિંમત અને ફીચર્સ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફોટો - કાર્બન ટાઇટેનિયમ વિન્ડ W4 )


ગેજેટ ડેસ્ક :
એન્ડ્રોઇડ વન Sparkle V ફોનને લોન્ચ કર્યા બાદ કાર્બન હાલમાં જ પોતાના વિન્ડોઝ બેઝ સ્માર્ટફોન ટાઇટેનિયમ વિન્ડો ડબલ્યૂ4 લોન્ચ કર્યો છે જેની કિંમત રૂ. 5999 રાખવામાં આવી છે. આ ફોન ઓનલાઇન મળી રહે છે. ફોનમાં ક્વાડકોર ક્વાલકોમ સ્નેપડ્રેગન 1.2GHz આપવામાં આવ્યુ છે. 512 એમબીની રેમ અને 4 ઇંચની સ્ક્રીનની સાથે 400*800 પિક્સલ રિઝોલ્યુશનની સાથે આવ્યો છે. તેમાં 5 એમપી ફ્લેશ કેમેરા અને ડ્યુઅલ સિમ પણ આપવામાં આવ્યું છે.
દિવ્યભાસ્કર.કોમ આપને બતાવી રહ્યું છે ભારતમાં મળી રહેલા ટોપ વિન્ડોઝ મોબાઇલને વિશે જેમાં સારા ફીચર્સ યુઝર્સને મળી રહે છે.
HTC અને સેમસંગે પોતાના વિન્ડોઝ ફોનને રીલિઝ કરી દીધા છે. નોકિયા એકમાત્ર કંપની છે જે હાલમાં પણ વિન્ડોઝ ઓએસ પર વિચાર કરી રહ્યું છે. વિન્ડોઝમાં અનેક ઓપ્શન છે જેને ખાસ કરીને નોકિયા સીરિઝનો વધારે સમાવેશ કરાયો છે.
આગળની સ્લાઇડમાં જુઓ અન્ય જાણકારીને...