TIPS: એન્ડ્રોઇડ યૂઝર આ 10 શોર્ટ-કીથી કરી શકે છે ઘણુંબધું, કર્યો છે ટ્રાય?

Android users should know these 10 Android tricks

ગેજેટ ડેસ્કઃ માર્કેટમાં રોજ નવાનવા એન્ડ્રોઇડ ઓએસ બેઝ્ડ સ્માર્ટફોન લૉન્ચ થઇ રહ્યાં છે દુનિયાભરતમાં સૌથી વધુ વપરાતી ઓએસ પણ એન્ડ્રોઇડ છે એન્ડ્રોઇડમાં કેટલાક એવા શોર્ટકટ્સ છે જેની મદદથી સ્માર્ટફોન યૂઝર્સ ઘણુંબધુ કામ આસાનીથી પતાવી શકે છે જેમાં પાવર સેવિંગ મૉડથી એકસ્ટ્રા બેટરી એપ્સને ફોલ્ડરમાં ઓર્ગેનાઇઝ કરવી અને થર્ડ પાર્ટી કીબોર્ડ કે બેન્ડવિડ્થ મેનેજમેન્ટ સુધીના કામો સામેલ છે જો તમે પણ એન્ડ્રોઇડ યૂઝર્સ હોય તો અહીં બતાવેલી 10 શોર્ટકટ્સ કી તમને ખુબ કામ આવી શકે છે * એન્ડ્રોઇડ ફોનની 10 કામની ટ્રિક્સ 1 ગુગલ નાઉ સેટઅપ કરવું યૂઝર્સ પોતાના એન્ડ્રોઇડ પર ગુગલ નાઉને સેટઅપ કરી શકે છે આનાથી ગુગલ એક પર્સનલ આસિસ્ટ્નટ જેવું કામ કરશે અને કામને ઇઝી પણ બનાવશે આ માટે તમારે સ્માર્ટફોનમાં ગુગલ એપને ઓપન કરી ગુગલ નાઉ પર ટેપ કરીને પોતાના પ્રેફરન્સ ભરી દેવો પડે છે ત્યારબાદ હવે ગુગલ નાઉ પર પ્રેફરન્સ પ્રમાણે ફેવરેટ સ્ટોક્સ સ્પોર્ટ્સ સ્પોર્ટ્સ ટીમ અને બીજી કેટલીક વસ્તુઓ સંબંધિત નોટિફિકેશન મેળવી શકો છો ઉપરાંત ગુગલ મેપ્સને તમારી મુસાફરી વિશે પણ બતાવી શકો છો તમે કયા વાહનમાં પ્રવાસ કરશો કાર બસ મેટ્રો વગેરે આગળની સ્લાઇડ્સમાં વાંચો એન્ડ્રોઇડની બાકીની હિડન ટ્રિક્સ વિશે

divyabhaskar.com

Sep 05, 2017, 05:44 PM IST
ગેજેટ ડેસ્કઃ માર્કેટમાં રોજ નવા-નવા એન્ડ્રોઇડ ઓએસ બેઝ્ડ સ્માર્ટફોન લૉન્ચ થઇ રહ્યાં છે. દુનિયાભરતમાં સૌથી વધુ વપરાતી ઓએસ પણ એન્ડ્રોઇડ છે. એન્ડ્રોઇડમાં કેટલાક એવા શોર્ટકટ્સ છે જેની મદદથી સ્માર્ટફોન યૂઝર્સ ઘણુંબધુ કામ આસાનીથી પતાવી શકે છે. જેમાં પાવર સેવિંગ મૉડથી એકસ્ટ્રા બેટરી, એપ્સને ફોલ્ડરમાં ઓર્ગેનાઇઝ કરવી અને થર્ડ પાર્ટી કીબોર્ડ કે બેન્ડવિડ્થ મેનેજમેન્ટ સુધીના કામો સામેલ છે. જો તમે પણ એન્ડ્રોઇડ યૂઝર્સ હોય તો અહીં બતાવેલી 10 શોર્ટકટ્સ કી તમને ખુબ કામ આવી શકે છે.
* એન્ડ્રોઇડ ફોનની 10 કામની ટ્રિક્સ....
1. ગુગલ નાઉ સેટઅપ કરવું
યૂઝર્સ પોતાના એન્ડ્રોઇડ પર ગુગલ નાઉને સેટઅપ કરી શકે છે, આનાથી ગુગલ એક પર્સનલ આસિસ્ટ્નટ જેવું કામ કરશે અને કામને ઇઝી પણ બનાવશે. આ માટે તમારે સ્માર્ટફોનમાં ગુગલ એપને ઓપન કરી ગુગલ નાઉ પર ટેપ કરીને પોતાના પ્રેફરન્સ ભરી દેવો પડે છે. ત્યારબાદ હવે ગુગલ નાઉ પર પ્રેફરન્સ પ્રમાણે ફેવરેટ સ્ટોક્સ, સ્પોર્ટ્સ, સ્પોર્ટ્સ ટીમ અને બીજી કેટલીક વસ્તુઓ સંબંધિત નોટિફિકેશન મેળવી શકો છો. ઉપરાંત ગુગલ મેપ્સને તમારી મુસાફરી વિશે પણ બતાવી શકો છો, તમે કયા વાહનમાં પ્રવાસ કરશો કાર, બસ, મેટ્રો વગેરે.
આગળની સ્લાઇડ્સમાં વાંચો એન્ડ્રોઇડની બાકીની હિડન ટ્રિક્સ વિશે...
X

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી