તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

iPhone કરી શકે છે આ 10 કામ, જે એન્ડ્રોઇડમાં શક્ય નથીઃ જાણો સિક્રેટ ટ્રિક્સ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ એપલ હાઇટેક ફિચર્સ સાથે પોતાના એક પછી એક લેટેસ્ટ ડિવાઇસને માર્કેટમાં ઉતારી રહી છે. હવે આગામી મહિનામાં નવા આઇફોન, સ્માર્ટવૉચ સહિતના ડિવાઇસ માર્કેટમાં મુકવા જઇ રહી છે. જો તમે આઇફોન યૂઝર્સ હોય તો અમે તમને બતાવીએ છીએ આઇફોનથી થતા 9 મહત્વના કામો વિશે જે એન્ડ્રોઇડ ફોનથી શક્ય નથી. આના વિશે કદાચ તમે પણ નહીં જાણતા હોય.
* આઇફોનથી થતા અનોખા કામો
* એલર્ટ
કેટલાક લોકો પોતાના ફોનને સાયલન્ટ મોડમાં રાખે છે અને ક્યારેક ભૂલી પણ જાય છે, જો તમારી સાથે પણ આવુ બનતુ હોય તો. આવી સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. આ કામ તમે આઇફોનથી જ કરી શકો છો. આઇફોનમાં LED લાઇટ એલર્ટનું ફિચર આપ્યું છે. આ ફિચરને તમે ઓન રાખશો તો જ્યારે પણ કૉલ કે મેસેજ આવશે ત્યારે આ LED લાઇટ ફ્લેશ થવા માંડશે અને તમને એલર્ટ મળશે.
- આવી રીતે કરો સેટિંગ્સ
Settings>> General>> Accessibility and turn on LED Flash for Alerts
આગળની સ્લાઇડ્સમાં જાણો આઇફોનથી તમે બીજુ શું શું કરી શકો છો...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો