આવી રીતે બન્યો હતો પહેલો iphone, જાણો 13 દિલચસ્પ વાતો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફોટો સ્ટીવ જોબ્સ)
(Apple Iphone 6 લોંચની રાહ તો તમે પણ જોઇ રહ્યા હશો.....અમે તમને આપીશું તમામ માહિતી....આજે રાતે આખી ઇવેન્ટનું લાઈવ કવરેજ દિવ્યભાસ્કર.કોમ ઉપર કરવામાં આવશે. ક્લિક કરતા રહો divyabhaskar.com)
ગેઝેટ ડેસ્ક: એપલ આઈફોન 6 લોન્ચ કરવા જઈ રહ્યું છે. 9 સપ્ટેમ્બરે સ્પેશિયલ ઈવેન્ટમાં એપલ લોન્ચ કરાશે. આજ યોગ્ય સમય છે જાણવાનો કે કેવી રીતે સ્ટીવ જોબ્સ અને એમના કાર્યે દુનિયામાં સૌથી પહેલો આઈફોન આપ્યો હતો.
યુએસબીને સ્ટાન્ડર્ડ બનાવાની વાત હોય કે આઈપોડ દ્વારા સંગીતને સરળ રીતે ઉપલબ્ધ કરવાની સુવિધા, બધામાં તેણે ટેક્નિકલ ક્ષેત્રમાં બદલાવ કરવાના વિકલ્પો બતાવ્યા છે. કમાણીની બાબતે પણ એને અનેક રેકોર્ડ કર્યા છે.
divyabhaskar.com તમને જણાવી રહ્યું છે, કેવી રીતે એપલ અને સ્ટીવ જોબ્સે 2001થી 2007 સુધી નવીનવી પ્રોડક્ટ તૈયાર કરી. જાણો સ્ટીવે કેવી રીતે કામ કર્યું અને નવી પ્રોડક્ટ વિશે વિચાર્યું.
આગળની સ્લાઈડમાં વાંચો વિસ્તારથી