ફોન તરીકે પણ વાપરી શકો છો આ ઓછી કિંમતનાં કેટલાક ટેબલેટને

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બજારમાં સસ્તા-મોંઘા ઘણા ટેબલેટ હાજર છે. તેમની સંખ્યાને જોતાં તમને પસંદગીના ઘણા વિકલ્પો મળી રહે છે. સાથે જ તેમાંથી કયા ટેબલેટને પસંદ કરવા તે અંગેની દુવિધા પણ વધી જાય છે. ટેબલેટમાં કનેક્ટિવિટી માટે પણ ઘણા ફીચર આપવામાં આવે છે. પણ બધા ટેબલેટમાં કોલિંગ ફીચર એટલે કે સિમ કાર્ડનો ઉપયોગ કરીને ફોન કરવાની સવલત નથી હોતી. અહીં ફોટો ફીચરમાં આવા જ કેટલાક ટેબલેટ્સ અંગે જણાવાયું છે, જેમાં કોલિંગ ફીચર અને વાજબી કિંમત બંને છે.
Related Articles:

આકાશનાં ઉત્પાદકે પોતે બજારમાં મૂક્યા એકદમ સસ્તા ટેબલેટ
PHOTOS: DELLનાં નવા ટેબલેટ, લેપટોપ અને ડેસ્કટોપ
થોડા જ દિવસોમાં ભારતમાં ઉપલબ્ધ બનશે ગૂગલનું ટેબલેટ
એક જ કિંમતમાં મળશે આ ટેબલેટ અને સ્માર્ટફોન
દેશનાં ટેબલેટ માર્કેટમાં હરીફાઇ વધી, ચાર નવા સસ્તા ટેબલેટ લોન્ચ
આવતા મહિને આવી રહ્યું છે બાળકો માટે ખાસ ટેબલેટ
અનેક ફીચર, એપ્સ સાથે લોન્ચ થયું સસ્તું એન્ડ્રોઇડ ટેબલેટ
રૂ.5000થી નીચેની કિંમતના આ રહ્યા 9 સસ્તા મોબાઇલ ફોન
એમેઝોને નવા ટેબલેટ લોન્ચ કરીને એપલનાં આઇપેડને ફેંક્યો પડકાર