તમારા ફોનમાંથી એકપણ નંબર નહીં થાય ચોરી, બસ ચેન્જ કરી દો આ સેટિંગ

Security tips: Switch Smartphone On Guest Mode
સૌથી પહેલા તમારા સ્માર્ટફોનના Settingsમાં જાઓ, અહીં Device માં Usersનો ઓપ્શન હોય છે, તેના પર ટેપ કરો. હવે તમારી સામે યૂઝરની વિન્ડો આવી જશે. જેમાં તમારા નામની સાથે Guest હોય છે. સાથે અહીં Add userનો પણ ઓપ્શન હોય છે.

હવે Add user પર ટેબ કરો, આમ કરવાથી નવા યૂઝરને એડ કરવાનો મેસેજ આવશે, આને OK કરી દો. હવે Userના સેટિંગનો મેસેજ આવશે. અહીં SET UP NOW પર ટેબ કરો. પછી મેસેજને ફૉલો કરતાં જાઓ.
હવે Add user પર ટેબ કરો, આમ કરવાથી નવા યૂઝરને એડ કરવાનો મેસેજ આવશે, આને OK કરી દો. હવે Userના સેટિંગનો મેસેજ આવશે. અહીં SET UP NOW પર ટેબ કરો. પછી મેસેજને ફૉલો કરતાં જાઓ.
હવે Usersના લિસ્ટમાં નવો યૂઝર એડ થઇ જશે. આ યૂઝર માટે તમારા ફોનનું સેટિંગ એકદમ નવું હશે, એટલે ફોનનો કોઇપણ ડેટા દેખાશે નહીં. માત્ર એન્ડ્રોઇડની ડિફૉલ્ટ એપ્સ જ દેખાશે.
હવે Usersના લિસ્ટમાં નવો યૂઝર એડ થઇ જશે. આ યૂઝર માટે તમારા ફોનનું સેટિંગ એકદમ નવું હશે, એટલે ફોનનો કોઇપણ ડેટા દેખાશે નહીં. માત્ર એન્ડ્રોઇડની ડિફૉલ્ટ એપ્સ જ દેખાશે.

divyabhaskar.com

Nov 29, 2017, 01:05 PM IST

ગેજેટ ડેસ્કઃ લગભગ બધા યૂઝર પોતાના સ્માર્ટફોનમાં જરૂરી ડેટા સેવ કરીને રાખે છે. આમાં ફોટો, વીડિયો, એપ્સ સોન્ગ કે અન્ય ફાઇલ હોઇ શકે છે. આવામાં જ્યારે ફોન કોઇ બીજાના હાથમાં જતો રહે ત્યારે ડેટા ચોરી થવાનો ડર રહે છે. એટલે અમે અહીં એક એવું સેટિંગ બતાવી રહ્યાં છીએ જેની મદદથી માત્ર તમારો ડેટા જ સિક્યૉર નહીં થાય પણ સાથે સાથે વૉટ્સએપ, ફેસબુકથી પોનના કૉન્ટેક્ટ સુધીનું કંઇજ નહીં દેખાય. આ માટે તમારે ફોનમાં કોઇ એપ પણ ઇન્સ્ટૉલ કરવાની જરૂર નથી. તમારે માત્ર ફોનમાં આપેલું એક નાનું સેટિંગ જ ચેન્જ કરવાનું છે.

આગળની સ્લાઇડ્સમાં જાણો શું છે તે સેટિંગ...

X
Security tips: Switch Smartphone On Guest Mode
સૌથી પહેલા તમારા સ્માર્ટફોનના Settingsમાં જાઓ, અહીં Device માં Usersનો ઓપ્શન હોય છે, તેના પર ટેપ કરો. હવે તમારી સામે યૂઝરની વિન્ડો આવી જશે. જેમાં તમારા નામની સાથે Guest હોય છે. સાથે અહીં Add userનો પણ ઓપ્શન હોય છે.સૌથી પહેલા તમારા સ્માર્ટફોનના Settingsમાં જાઓ, અહીં Device માં Usersનો ઓપ્શન હોય છે, તેના પર ટેપ કરો. હવે તમારી સામે યૂઝરની વિન્ડો આવી જશે. જેમાં તમારા નામની સાથે Guest હોય છે. સાથે અહીં Add userનો પણ ઓપ્શન હોય છે.
હવે Add user પર ટેબ કરો, આમ કરવાથી નવા યૂઝરને એડ કરવાનો મેસેજ આવશે, આને OK કરી દો. હવે Userના સેટિંગનો મેસેજ આવશે. અહીં SET UP NOW પર ટેબ કરો. પછી મેસેજને ફૉલો કરતાં જાઓ.હવે Add user પર ટેબ કરો, આમ કરવાથી નવા યૂઝરને એડ કરવાનો મેસેજ આવશે, આને OK કરી દો. હવે Userના સેટિંગનો મેસેજ આવશે. અહીં SET UP NOW પર ટેબ કરો. પછી મેસેજને ફૉલો કરતાં જાઓ.
હવે Usersના લિસ્ટમાં નવો યૂઝર એડ થઇ જશે. આ યૂઝર માટે તમારા ફોનનું સેટિંગ એકદમ નવું હશે, એટલે ફોનનો કોઇપણ ડેટા દેખાશે નહીં. માત્ર એન્ડ્રોઇડની ડિફૉલ્ટ એપ્સ જ દેખાશે.હવે Usersના લિસ્ટમાં નવો યૂઝર એડ થઇ જશે. આ યૂઝર માટે તમારા ફોનનું સેટિંગ એકદમ નવું હશે, એટલે ફોનનો કોઇપણ ડેટા દેખાશે નહીં. માત્ર એન્ડ્રોઇડની ડિફૉલ્ટ એપ્સ જ દેખાશે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી